Jain Pathshala APP
"
જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા છે. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે. નાની ઉંમર થી જ પાઠશાળામાં જોડાય અને સૂત્ર ના જ્ઞાન ની સાથે સુસંસ્કારો નું સિંચન સિંચન તો એ એ સુસંસ્કારિત થયેલું જયારે આગળ વધે અને દ્વારા પરમાત્મા ઉપર શ્રદ્ધા શ્રદ્ધા વધે સમ્યગ઼દર્શન પ્રગટ થાય છે છે. ત્યાર બાદ પરમાત્મા એ દર્શાવેલી ક્રિયાઓમાં પોતે પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે છે. આમ થતા પોતાનું જીવન બનાવી મોક્ષ માર્ગે આગળ વધે. આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ,યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ લઇ શકે છે અને સૌ પોતપોતાની શકતી મુજબ અભ્યાસ કરી ને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે છે.
વડોદરાનગરે માંજલપુર સ્થિત શ્રી લાલબાગ સંઘ માં આવેલ શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે છે. " જેમકે અનેકવિધ સંઘની અંદર વગેરે આરાધના કરવા માટે જવું અને ત્યાંના અબાલ વૃદ્ધ પ્રોત્સાહિત કરવા ત્યાં સ્વયં પોતાની પાઠશાળાના પાઠશાળાના ને પ્રોત્સાહિત કરવા આ જ કાર્ય શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ જે ઋણમુક્તિ ગ્રુપ ઓળખાય ઓળખાય ઓળખાય ઓળખાય ઓળખાય ઓળખાય ઓળખાય. પોતાની અવનવી ટેકનીકસ દ્વારા પાઠશાળા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે.
" નો Datensatz રાખવામાં ઘણી સરળતા રહેશે.

