નાગરીકોનાં રોજીંદા જીવનમાં ઉપયોગી એવા તમામ કાયદાઓની ગુજરાતી ભાષામાં સરળ સમજુતી

Ostatnia Wersja

Wersja
Aktualizuj
15 lip 2026
Deweloper
Google Play ID
Instalacje
50 000+

App APKs

Kaydapothi APP

(1) „કાયદા પોથી” એપ્લિકેશનનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકને કાયદાઓ પર સંશોધન કરવા, શીખવા અને અભ્યાસ કરવાની સુવિધા આપવાનો છે. આ એપ્લિકેશનનો ધ્યેય રોજિંદા જીવનને અસર કરતી મ ૂળભૂત કાયદાકીય બાબતનોની સમજ વધારવાનો છે. તેમાં ઘણી બધી બેર એક્ટ્સ છે, જે કોઈપણ વિભાગમાં સરળતાથી નેવિગેટ કરવા માટે સરળ શોધ કાર્યક્ષમતા સાથે શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હજારો વિભાગો ધ રાવે છે.

(2) "કાયદા પોથી" એપ્લીકેશન કોઈપણ સરકારી સંસ્થા સા થે જોડાયેલી નથી કે તેના પ્રતિનિધિ નથી. આ એપ્લીકેશન એક ખાનગી/બિનસત્તાવાર એપ્લિકેશન છ ે જેનો હેતુ કાયદાકીય અભ્યાસ અને સંશોધન માટે છે. આ એપ્લિકેશનમાં આપવામાં કોઈપણ માહિતી અથવા સેવાઓ કોઈપણ સરકારી સત્તા દ્વારા માન્ય કરવામાં આવેલ નથી કે મંજૂર કરવામાં આવેલ નથી.

(3) „કાયદા પોથી” એપમાં ઉપલબ્ધ તમામ માહિતી ઓપન પબ્લિક સોર્સ અને વિવિધ સરકારી વેબસાઇટ્સ પરથી મુક્તપણે મેળવવામાં આવેલ. આ એપ્લિકેશનની માહિતી www.indiacode.nic.in પરથી મેળવવામાં આવી છે, અને માહિતીનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને તેને એકીકૃત અને સરળ બનાવવામાં છે.

(4) „કાયદા પોથી” એપ્લિકેશનમાં સમાવિષ્ટ માહિતીનો ઉપયોગ કોઈપણ કોર્ટ અથવા અન્ય સરકારી સત્તામંડળ સમક્ષ કોઈપણ કાનૂની કાર્યવાહીમાં સીધો અથવા સંદર્ભ તરીકે કરવો નહીં. કોઈપણ કાનૂની મદદ માટે, કૃપા કરીને કોઈ વ્યાવસાય િક કાનૂની સલાહકારની સલાહ લેવી.

(5) આ એપ્લિકેશનની માહિતીમાં, તકનીકી, અનુવાદની, અર્થઘટનની, વ્યાકરણની અથવા અન્ય માનવીય ભૂલો હોઈ શકે છે. કાનૂની કાર્યવાહી માટે કૃપા કરીને અધિકૃત ગેઝે ટ એક્ટનો ઉપયોગ કરો

(1) Aplikacja „Kayda Pothi” ma na celu ułatwienie zwykłym obywatelom badania, uczenia się i studiowania prawa. Celem tej aplikacji jest zwiększenie zrozumienia podstawowych pojęć prawnych, które mają wpływ na codzienne życie. Zawiera wiele aktów obejmujących tysiące sekcji zorganizowanych hierarchicznie, z funkcją wyszukiwania ułatwiającą nawigację do dowolnej sekcji.

(2) „Kayda Pothi” nie jest powiązana ani nie reprezentuje żadnego podmiotu rządowego. Jest to prywatna/nieoficjalna aplikacja przeznaczona do studiów i badań prawnych. Wszelkie informacje lub usługi udostępniane przez tę aplikację nie są zatwierdzane ani sankcjonowane przez żaden organ rządowy.

(3) Wszystkie informacje dostępne w aplikacji „Kayda Pothi” są swobodnie uzyskiwane z otwartych źródeł publicznych i różnych stron rządowych. Informacje dotyczące tej aplikacji uzyskano ze strony www.indiacode.nic.in, a informacje zostały skonsolidowane i uproszczone poprzez przetłumaczenie ich na język gudżarati.

(4) Informacje zawarte w aplikacji „Kayda Pothi” nie mogą być wykorzystywane bezpośrednio lub jako punkt odniesienia w jakimkolwiek postępowaniu prawnym przed jakimkolwiek sądem lub innym organem rządowym. W celu uzyskania pomocy prawnej należy zwrócić się do profesjonalnego prawnika.

(5) Informacje zawarte w niniejszym wniosku mogą zawierać błędy prawne, techniczne, tłumaczeniowe, gramatyczne lub inne błędy ludzkie. W przypadku postępowań sądowych należy skorzystać z Ustawy o Dzienniku Urzędowym.
Więcej informacji

Reklama

#} #}