ગુજરાતના ખેડૂતો માટે ૭/૧૨ ઉતારા, ખેતીની યોજનાઓ અને દરોજ માર્કેટ યાર્ડ ના ભાવ

Latest Version

Version
Update
Jun 8, 2026
Developer
Category
Google Play ID
Installs
1,000,000+

App APKs

7/12 Gujarat info Khedut Mitra APP

"This app is NOT an official government app. It is a private app developed to help citizens access public information easily."

ખેતી માહિતી અને ૭/૧૨ ઉતારા (Kheti Mahiti & 7/12 Utara)
​આ એપ્લિકેશન ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવી છે, જેમાં જમીનના રેકોર્ડ્સ અને ખેતીવાડીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ પ્રદાન કરવામાં આવે છે.
​એપની મુખ્ય વિશેષતાઓ (Main Features):
​૭/૧૨ ઉતારા: ગ્રામ્ય અને શહેરી જમીનના ૭/૧૨, ૮-અ અને ૬ નંબરના હક્ક પત્રકની સંપૂર્ણ વિગતો.
​સબસિડીની માહિતી: ખેડૂતો માટે આવતી નવી સબસીડી અને યોજનાઓની તાજી જાણકારી.
​વીજળી બિલ: PGVCL, UGVCL, DGVCL અને MGVCL કંપનીના લાઈટ બિલ ચેક કરવાની અને જોવાની સુવિધા.
​ખેતી માહિતી: વિવિધ પાકની જાણકારી, કૃષિ કાયદાઓ અને જમીન માપણી માટેનું કેલ્ક્યુલેટર.
​મનોરંજન: ખેડૂતો માટે જાણવા જેવું અને મનોરંજન માટે ગેમ્સ પણ ઉપલબ્ધ છે.

Government Information Source Disclaimer: This application provides information for the convenience of users by linking to official government websites. We are NOT an official government entity and we do not represent the government of Gujarat or India.

Sources of Information (માહિતીના સ્ત્રોતો):
આ એપ કોઈ સરકારી સંસ્થા નથી. અમે નીચેની સત્તાવાર વેબસાઇટ્સની લિંક્સ પ્રદાન કરીએ છીએ:

AnyROR (જમીન રેકોર્ડ્સ):

https://anyror.gujarat.gov.in/

e-Milkat (શહેરી રેકોર્ડ્સ):

https://e-milkat.gujarat.gov.in/

iKhedut (ખેડૂત યોજનાઓ):

https://ikhedut.gujarat.gov.in/

iORA (મહેસૂલ સેવાઓ):

https://iora.gujarat.gov.in/

PGVCL (વીજળી બિલ):

https://pgvcl.com/

UGVCL (વીજળી બિલ):

https://www.ugvcl.com/

DGVCL (વીજળી બિલ):

https://www.dgvcl.com/

MGVCL (વીજળી બિલ):

https://www.mgvcl.com/

All information is publicly available on the respective government portals.

​Disclaimer (ડિસ્ક્લેમર):
​ગુજરાતી: આ એપ્લિકેશન કોઈ પણ સરકારી વિભાગ અથવા સરકારની સત્તાવાર એપ નથી. આ એક સ્વતંત્ર એપ છે જે માત્ર લોકોની સુવિધા માટે સરકારી પોર્ટલની લિંક્સ અને માહિતી પૂરી પાડે છે. અમે કોઈ સરકારી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી.

Contact Us:
જો તમને કોઈ પ્રશ્ન, સૂચન અથવા લિંક અંગે સમસ્યા હોય, તો અમને ઇમેઇલ દ્વારા સંપર્ક કરો:
📧 Kmcsoftware2019@gmail.com૫
Read more

Advertisement